જૂના અવશેષોમાંથી મળેલા પ્રાણીના હાડકામાં $^{14}C$ ની એક્ટિવિટી $12$ વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ છે. જીવિત પ્રાણી માટે $^{14}C$ ની એક્ટિવિટી $16$ વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ હોય તો કેટલા વર્ષ પહેલા તે પ્રાણી મુત્યુ પામ્યો હશે? ($^{14}C$નો અર્ધઆયુષ્ય સમય$t_{1/2} = 5760\,years$)
$1672$
$2391$
$3291$
$4453$
રેડિયો ઍક્ટિવ પદાર્થના અર્ધજીવન કાળની વ્યાખ્યા અને સૂત્ર લખો.
$^{66}Cu$ નમૂનામાંથી પ્રારંભમાંના ન્યુક્લિયસોની સંખ્યા કરતાં $7/8 $ જેટલા ન્યુક્લિયસો ક્ષય પામીને $15 $ મિનિટમાં $Zn $ માં રૂપાંતરણ પામે છે, તો તેને અનુરૂપ અર્ધઆયુ ......... $min$ થાય.
ડયુટેરિયમના $2.0\, kg$ ના વિખંડનથી $100\, W$ નો વિદ્યુત લેમ્પ કેટલો સમય સુધી પ્રકાશતો રાખી શકાય ? વિખંડન પ્રક્રિયા નીચે મુજબ થાય છે એમ ગણો.
$_{1}^{2} H+_{1}^{2} H \rightarrow_{2}^{3} H e+n+3.27 \;M e V$
રેડિયોએકિટવ તત્ત્વની એકિટીવીટી વિરુધ્ધ ન્યુકિલયસની સંખ્યાનો આલેખ કેવો મળે?
પોલોનિયમનો અર્ધઆયુ $140$ દિવસ છે,તો $16\, gm$ પોલોનિયમ માંથી $1\, gm$ થતા કેટલા ........દિવસ લાગે?